ICMR પાસેથી કઠોળ કેવી રીતે રાંધવા તે શીખો, નહીં તો તમામ પ્રોટીન ડ્રેઇન થઈ જશે
શું તમે પણ ખોટી રીતે દાળ રાંધો છો? ICMR એ તેને રાંધવાની સાચી રીત જણાવી જેથી તેમાં જોવા મળતું પ્રોટીન નીકળી ન જાય. દાળ ભારતીય ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર આ દાળને લોકો અલ-અલગ રીતે ખાય છે. એટલે ભારતના ખુણે ખુણેથી દાળ બનાવવાના અને ખાવાની રીત પણ ખુબ અલગ છે. […]