ગોળ ખાંડથી વધુ ગુણકારી કેમ હોય છે, જાણો…
સ્વસ્થ રહેવા માટે જેમ મીઠા (નમક)ની જરૂર હોય છે તેમ ખાંડ પણ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ખાંડ આપને એનર્જી આપે છે, જેથી આપણે રોજ-બરોજનું કામ કાજ કરી શકીએ છીએ. અલબત ખાંડ ખાવાથી આપણા શરીરને ઘણું નુકસાન પણ થાય છે એ પણ તમે સાંભળ્યું જ હશે. એના માટે લોકો કોશિશ કરે છે કે તેમના […]