1. Home
  2. Tag "from today"

ગોવાના પણજીમાં આજથી 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થશે

પણજીઃ પણજી, ગોવામાં આજથી 55મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા શરૂ થઈ રહ્યો છે. સાંજે 5 વાગ્યે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ, પણજી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ફિલ્મ અભિનેતા અભિષેક બેનર્જી અને ભૂમિ પેડનેકર આ કાર્યક્રમનું સંચાલન કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ ઓલ ઈન્ડિયા રેડિયો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઉદ્ઘાટન […]

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ […]

મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ

નવી દિલ્હીઃ ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર છે. ત્યાર તેઓ રશિયાના સેન્ટ પીટર્સ બર્ગમાં આયોજિત બ્રિક સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. PM મોદીના ‘શાંતિ મિશન’ને આગળ ધપાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહીત તમામ મુદ્દાઓ પર સદસ્ય દેશો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. આ સમિટ […]

ગણેશ ચતુર્થી પર્વનો આજથી ધાર્મિક માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

નવી દિલ્હીઃ આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન બાપ્પાની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે ખૂબ […]

છુટાછવાયા ચપ્પલ અને બુટ બગાડે છે ઘરનો લુક, તો આજથી અપનાવાનું શરુ કરો આ ટિપ્સ

ઘરની બહાર છુટાછવાયા શૂઝ અને ચપ્પલ તમારા ઘરની સુંદરતા બગાડે છે, આવામાં તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો. આ તમારા ઘરની સુંદરતાને જાળવી રાખશે. ઘરની સુંદરતા જાળવી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઘરની બહાર છુટાછવાયા ચપ્પલ અને જૂતા તમારા ઘરની સુંદરતા બગાડી રહ્યા છે તો તમે આ ટિપ્સ […]

દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરો! આજથી જ આ મસાલા વાપરવાનું શરૂ કરો

શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો કામ આવે છે. આયુર્વેદે કેટલાક મસાલાઓને ડાયાબિટીસ માટે ફાયદાકારક ગણાવ્યા છે જેનું અન્ય મસાલા સાથે મિક્સ કરીને સેવન કરવાથી તેમની શક્તિ વધુ વધે છે. ખરાબ થતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયટને કારણે ડાયાબિટીસનું જોખમ લગાતાર વધી રહ્યું છે. દવાઓની મદદથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘરગથ્થુ ઉપચાર […]

બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવું હોય તો આજથી જ કરો આ કામ

જો તમે પણ તમારા બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવા માંગો છો, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. આ ટિપ્સ તમારા બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે. તમારા બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવા માટે તમે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક માનસિક રીતે મજબૂત અને […]

રાજ્યમાં RTE અંતર્ગત ખાલી પડેલી 8501 જગ્યાઓ પર પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા  લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરી હાલમાં ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. પ્રવેશના બે રાઉન્ડ બાદ ખાલી રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code