1. Home
  2. Tag "Fruits"

કેટલાક ફળો એક સાથે ખાવાનું ટાળો, ઉભી થશે પેટને લઈને સમસ્યા

ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વિવિધ પ્રકારના ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરને પોષણ અને ઉર્જા પ્રદાન કરે છે. પરંતુ કેટલાક ફળ એકસાથે ન ખાવા જોઈએ. કેટલાક ફળોનું એકસાથે સેવન કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. કેળા અને તરબૂચ […]

તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો જાણો ફળ ખાવાનો યોગ્ય સમય

ઘણીવાર લોકો આ વાતને લઈને કંન્ફ્યૂઝ રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે.ફળ ક્યારે ખાવું જોઈએ, જમ્યા પહેલા કે જમ્યા પછી. ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સેહતમંદ હોવાનું કહેવાય છે.તેમાંથી આપણને મિનરલ્સ અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધા એક કલાક પહેલા […]

આ 5 ફળોને ડાઈટમાં ઉમેર્યા તો ચહેરા પર ફાઈન લાઈન નજર નહીં આવે

જ્યારે વાત સ્કિન કેરની વાત આવે ત્યારે લોકો ક્રિમ, લોશન, સીરમ પર વધારે ધ્યાન આપે છે, જોકે ત્વચાને ચમકદાર રાખવા માટે સારી ડાઈટ પણ ખૂબ જરૂરી હોય છે. 5 એન્ટી એજિંગ ફ્રુટ્સ • પપૈયું સ્કિનનું ધ્યાન રાખવામાં પહેલા નંબરે આવે છે. આના વપરાશથી તમે ચહેરાની કરચલી અને ફાઈન લાઈન ઓછી કરી શકો છો. સ્કિન કેરમાં […]

શિયાળામાં આ ફળો તમને સ્લિમ અને ફિટ રાખશે

વજન ઘટાડવાના ફળો: શિયાળામાં વજનમાં વધારો થાય છે. જેનું કારણ ખરાબ આહાર અને ઓછી શારીરિક પ્રવૃત્તિ છે. પરંતુ આ ફળો ખાવાથી માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી થતી પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ ફળોને યોગ્ય સમયે ખાવા જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ અનુસાર સાંજે 4 વાગ્યા પહેલા ફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. કીવીની […]

આ 3 ફળો ડાર્ક સર્કલને દૂર કરવામાં છે મદદરૂપ,વિટામિન E અને C થી છે ભરપૂર

આહાર અને જીવનશૈલી સંબંધિત ખામીઓ આપણી ઘણી સમસ્યાઓનું કારણ છે. જેમ કે ડાર્ક સર્કલની હાજરી. વાસ્તવમાં ઊંઘની કમી અથવા શરીરમાં હાઇડ્રેશનનો અભાવ ડાર્ક સર્કલનું કારણ બની શકે છે. આ સિવાય કેટલાક લોકોમાં કેટલાક વિટામિન્સની ઉણપને કારણે પણ આવું થઈ શકે છે. જેમ કે વિટામીન E અને C. તેથી, આ બધી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને તમારે જાણવું […]

આ 4 ફળ ચહેરા પરની કરચલીઓ અને વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદરૂપ છે,આજથી જ તમારા આહારમાં કરો સામેલ

સમય સાથે આપણી ત્વચા બગડવા લાગે છે. જીવનશૈલી અને આહાર સંબંધિત ખામીઓ ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય આસપાસનું પ્રદૂષિત વાતાવરણ ત્વચામાંથી ભેજ છીનવી લે છે અને કોલેજનને નુકસાન પહોંચાડે છે. કોલેજનનું નુકસાન ત્વચાને અંદરથી તોડી નાખે છે અને તેની સ્થિતિસ્થાપકતાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય હાઈડ્રેશનના અભાવે ત્વચામાં ફાઈન લાઈન્સની સમસ્યા વધવા લાગે છે. […]

ફળોમાં ચીકુ પણ આરોગ્ય ને આટલી રીતે પોહચાડે છે ફાયદો, જાણો તેમા સમાયેલા ગુણઘર્મો

ચીકુ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે આંખની રોશની ટકાવી રાખવાથઈ લઈને કબજિયાતને દુર કરે છે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે દરેક જાતના ફળો શરીર માટે ફાયદા કારક હોય છે, જો કે તેમાં ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદમાં મીઠૂં તો છે સાથે સાથે અઢળક ગુણોથી ભરપુર પણ છે, શરીર ની તંદુરસ્તી જળવવામાં તેનું […]

નવરાત્રિ દરમિયાન શરીરમાં આવે છે નબળાઈ,તો ખાઓ આ 5 ફળ, શરીર રહેશે ઉર્જાવાન

નવરાત્રીનું વ્રત શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. ઉપવાસ કરવાથી શરીરનું વજન ઘણું ઓછું થાય છે. સાથે જ કેટલાક લોકો વજન ઘટાડવા માટે ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વજન ઘટાડવા માટે ઉપવાસ કરી રહ્યા છો, તો ભારે ખોરાક ખાવાનું […]

આ ફળોના બીજ શરીરમાં ઝેરનું કામ કરે છે

ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. સફરજનના બીજમાં એક એવું તત્વ હોય છે જે માનવ શરીરમાં પહોંચતા જ પાચન ઉત્સેચકો સાથે ભળીને ઝેર બનાવવા લાગે છે. તે એટલું ખતરનાક છે કે જો આકસ્મિક રીતે ચોક્કસ જથ્થાથી વધુ બીજ શરીરની અંદર […]

યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે આ ફળો,જાણો લો તેના વિશે

આજના સમયમાં લોકોનો ખાવાનો સમય નક્કી હોતો નથી ક્યારેક લોકો વહેલા જમે છે તો ક્યારેક લોકો અયોગ્ય સમય પર જમે છે. આ કારણોસર શરીરને અનેક પ્રકારની તકલીફ પડે છે અને પછી અનેક પ્રકારની શરીરમાં સમસ્યા પણ ઉભી થાય છે જેમાં કેટલાક લોકોને યુરિક એસિડની સમસ્યા થવા લાગે છે. હવે જે લોકો આ પ્રકારની સમસ્યા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code