આટલી વસ્તુઓને જ્યારે તને ફ્રીજમાં રાખો છો,તો આ બાબતોને કરો ફોલો,બગડશે નહી તમારી વસ્તુઓ
સાહિન મુલતાનીઃ- શાકભાજીને સમારીને મૂકવાની આદત રાખો ફળોને કાણા વાળી બાસ્કેટ કે બેગમાં રાખવાથી વધુ સારા રહેશે આજકાલની ભાગદોડ વાળી લાઈફમાં ગૃહિણીઓ એ ઘરની સાથે સાથે ઓફીસ કામ ,બાળકો પરિવારના વડીલોને પણ સંભાળવાના હોય છે, પરિણામે તેઓ ઘરમાં અનેક વસ્તુઓ સામટી લાવીને રાખે છે અને તેનો સંગ્રહ કરી લે છે, જેથી કરીને વારે ઘડીએ માર્કેટમાં […]