ફળ કે તેના જ્યુસમાંથી શું આરોગ્ય માટે સારુ ? જાણો….
નવી દિલ્હીઃ શરીરને સક્રિય અને ફિટ રાખવા માટે દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં ફળોનો સમાવેશ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રશ્ન ઉભો થાય છે કે ફળો ખાવાથી વધુ ફાયદો થાય છે કે ફળોનો રસ પીવો ફાયદાકારક છે. તમારે આ બેમાંથી કયું પસંદ કરવું જોઈએ? ફળો સ્વાદિષ્ટ, તાજા અને વિટામિન્સ અને એન્ટી ઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. તમે […]