1લી એપ્રિલથી મિનરલ વોટર વેચાણકર્તાઓ માટે બીઆઈએસ પ્રમાણપત્ર થયું ફરજિયાત
મિનરલ વોટર વેચવા માટે પણ હવે બીઆઈએસ પ્રમાણ પત્ર અનિવાર્ય fssaia એ ભારતીય માનક બ્યુરોનું પત્ર મેળવવું ફરજિયાત દિલ્હી – સામાન્ય રીતે કોઈ પણ ખાદ્ય પ્રદાર્થને વેચવા માટે અનેક માનક પ્રમાણપ્તરની અનિવાર્યતા હોય છે, ત્યારે શહેરીજનો મિનરલ વોટર હવે મોટા પ્રમાણમાં વેચતા થયા છે, મોટે ભાગે ઘરોમાં આજકાલ મિનરલ વોટર પીવાતું થયું હોવાથી ઠેર ઠેર […]