1. Home
  2. Tag "Fuel"

કાર ચલાવનારને પણ નહીં ખબર હોય કે ટાંકીમાં કેટલુ ફ્યૂલ જોઈએ? વાંચો કામની વાત

જો તમે કાર ચલાવો છો તો તમને ખબર હશે કે માર્કેટમાં ઘણા પ્રકારના વાહનો ઉપલબ્ધ છે. જેવી કે હેચબેક, સેડાન અને એસયુવી વગેરે. જો કાર ફ્યૂલથી ચાલતી હોય તો તેમાં ફ્યૂલ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ ભરવામાં આવે છે. કાર ચલાવતા ઘણા લોકોને ખબર નથી હોતી કે કારની ટાંકીમાં કેટલું ફ્યૂલ રાખવું પડશે. આવી સ્થિતિમાં મોટા […]

ફ્યૂલ સેવ કરવાના કામ આવશે આ ટિપ્સ, પૈસા બચાવવા માટે ડ્રાઈવરને હોવી જોઈએ આ જાણકારી..

નવી કાર ખરીદતા સમયે લોકોને સેફ્ટી ફીચર્સના સાથે અનેક સુવિધાઓની જાણકારી મળે છે. પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કાર ચલાવતી વખતે નાની મોટી લાપરવાહી કરે છે. લોકોની નાની ભૂલને કારણે કારનું ફ્યુલ જલ્દી ખતમ થઈ જાય છે. • એન્જિનને વધારે સમય સુધી ઓન ના રાખો કાર ચલાવવા વાળા ઘણા લોકો હોય છે, […]

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલર પાવરથી ઈંઘણ બનાવવાની ટેકનોલોજી વિકસાવી

નવી દિલ્હીઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલાર પાવરથી ઈંધણ બનાવવાની રીત શોધી કાઢી છે. સંશોધકે એક કૃત્રિમ પર્ણ વિકસાવ્યું છે. આ પાંદડાની મદદથી તે સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડને પ્રવાહી બળતણમાં રૂપાંતરિત કરી શકે છે. આ પ્રવાહી બળતણનો સીધો ઉપયોગ વાહનોમાં ડ્રોપ-ઈન ઈંધણ તરીકે થઈ શકે છે. નેચર એનર્જી જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક […]

ઓપેક રાષ્ટ્રોએ ઇંધણ પરના કાપને યોગ્ય ઠેરવ્યો

નવી દિલ્હીઃ તેલની નિકાસ કરતા દેશનું સંગઠન ઓપેકે તેલની કિંમતોમાં તેજી લાવવા માટે કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અમેરિકાએ સાઉદી અરબને ઘેરતા સભ્ય દેશોને સમર્થન કરવા મજબુર કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. અમેરીકા મુજબ આ ઉત્પાદન ઘટાડાથી રશિયાને વિદેશી કમાણીમાં વધારો થશે. સઉદી અરબે AMERICAના આરોપને નકારતા સ્પષ્ટ કર્યું કે, તેઓ […]

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી […]

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]

વિમાનમાં કેવા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે,ખબર છે? જાણો

પ્લેન માટે કેવું ફ્યુઅલ જોઈએ? શું આના વિશે વિચાર્યું? જાણો તેના વિશે કેટલીક જાણકારી પ્લેનમાં મુસાફરી કરવી તે ભારતમાં આજે પણ કેટલાક લોકોનું સપનું છે. ભારતમાં રોજ લાખોની સંખ્યામાં લોકો પ્લેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હશે કે જેને પ્લેનમાં કેવા પ્રકારનું ફ્યુઅલનો ઉપયોગ થાય તેના વિશે ખબર હશે. ટેક્નોલોજીના […]

પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ ઘણું સસ્તુઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશને હાઇડ્રોજન પાવર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત સરકારે નવી ગ્રીન હાઇડ્રોજન પોલીસી બનાવી છે, જેને દેશના ઉદ્યોગપતિઓએ ખુલ્લેઆમ આવકારી છે. ગડકરી પણ સતત આવા ઈંધણને પ્રોત્સાહન આપવાની વાત કરતા રહ્યા છે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સરખામણીમાં ઘણું સસ્તું […]

લોકસભામાં ઈંધણ અને એલપીજીના ભાવ વધારાને લઈને વિપક્ષનો હંગામો, વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પાંચમો દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને કેરોસીનના ભાવ વધારાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ઈંધણના ભાવને લઈને વિપક્ષના તમામ નેતાઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે પણ લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 સીટના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code