દેશની અર્થવ્યવસ્થાની ગતિમાં વેગ – સતત ચોથા મહિને ઈંઘણની માંગમાં વધારો નોંધાયો
સતત ચોથા મહિને ઈંઘણની માંગમાં વધારો દેશની અર્થવ્યવસ્થામાં વેગ દિલ્હીઃ-દેશમાં ડિસેમ્બર મહિનામાં સતત ચોથા મહિને ઇંધણની માંગમાં વધારો થયો છે. આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થયા બાદ ડિસેમ્બરમાં ઇંધણનો વપરાશ 11 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, કોરોના પહેલાના સ્તર કરતા હજી પણ બે ટકા ઓછો જ છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના […]