સ્વચ્છ ઈંઘણથી રાંધનારાની સંખ્યા માત્ર 43 ટકા – સર્વેમાં થયો ખુલાસો
સ્વસ્છ રાંઘણગેસથી 43 ચકા લોકો જ ભોજન બનાવે છે એક સર્વેમાં થયો ખુલાસો દિલ્હીઃ- ગ્રામીણ વિસ્તારોમાં, રસોઈ માટે સ્વચ્છ ઇંધણનો ઉપયોગ હાલમાં પણ ઘણો ઓછો થઈ રહ્યો છે એવો એક રિપોર્ટમાં ખુપલાસો કરવામાં આવ્યો છે, આ બાબતે નેશનલ ફેમિલી વેલ્ફેર સર્વે એ જારી કરેલા ડેટા અનુસાર,હાલના સમયમાં પણ માત્ર 43 ટકા ગ્રામીણ પરિવારો પાસે જ […]