અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં ઊજવાયો ફુલડોલોત્સવ, ગુલાલ-કેસુડાના રંગે ભાવિકો ભીંજાયા
અમદાવાદઃ ગુજરાતભરમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંધૂળેટીના પર્વની લોકોએ મન ભરીને ઊજવણી કરી હતી,. એકબીજા પર કલરો અને પાણીની છોળો ઉછાળીને ધુળેટી મનાવી હતી. શહેરના વિવિધ મંદિરોમાં પણ ધુળેટીના તહેવારની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ ફૂલડોલોત્સવ ઊજવાયો હતો.જ્યારે વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ […]