1. Home
  2. Tag "Full"

શું કારની ઈંધણની ટાંકી ફુલ ભરેલી રાખવી જોઈએ?

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ લોકો પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે ટાંકી પુરી કરો. પછી તે કારની ટાંકી હોય કે ટુ-વ્હીલર. જ્યારે લોકો લાંબી મુસાફરી પર જાય છે ત્યારે આવા કિસ્સાઓ વધુ જોવા મળે છે, જેથી કારમાં ઇંધણની અછતનું ટેન્શન ન રહે. પરંતુ શું તમે જાણો […]

ભારત વિવિધતા અને સંભાવનાઓથી ભરેલું છે: ડો માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કીર્તિ (ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન) કાર્યક્રમના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આદરણીય સાંસદ શ્રી મનોજ તિવારી અને સુશ્રી કમલજીત સેહરાવત, પ્રસિદ્ધ રમતવીરો, યુવા બાબતો અને રમતગમત અને રમતગમત સત્તામંડળ (એસએઆઈ)ના વરિષ્ઠ […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, સૌની યોજના આશીર્વાદરૂપ બનશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી  ગરમીમાં વધારો થઈ રહ્યો છે. અને એપ્રીલ-મેમાં કાળઝાળ ગરમી પડવાના એંધાણ છે, ત્યારે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીનો જથ્થો અડધો જ બચ્યો છે.ઘણા ડેમના તો તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે, એટલે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા હલ કરી શકાશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પાણીની સૌથી વધુ સમસ્યા […]

દિવાળીની રજાઓ પહેલા જ શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો ફુલ થવા લાગ્યાં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. નિયંત્રણો પણ સરકારે ઉઠાવી લેતા હવે જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. આ વર્ષે ઘણાબધા પરિવારોએ દિવાળીના વેકેશનમાં પર્યકટ સ્થળોએ ફરવા જવાનો પ્લાનિંગ કરી લીધો છે. દિવાળીના તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો અત્યારથી જ ફૂલ થવા લાગ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code