દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠું, રસ્તાઓ ભીંજાયા, ખેડુતો બન્યા ચિંતિત
જામ ખંભાળિયાઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો ગોરંભાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સહિત કેટલાક વિસ્તારમાં ભરશિયાળે માવઠું પડ્યું હતું. માવઠીને લીધે રોડ-રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. પલટાયેલા વાતાવરણને કારણે ખેડુતો પણ ચિંતિત બન્યા હતા. ગુજરાતમાં ઠંડીની સીઝનમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરોઢે ઠંડી, બપોરે ગરમીને અનુભવ થઈ […]