પૂર્ણ રીતે મીઠું છોડવુ આરોગ્ય માટે હાનીકારક, આયોડીનની અછતથી થઈ શકે ગંભીર બીમારી
આયોડીનની ઉણપને કારણે શરીરમાં આયોડીનનું સ્તર ઘટી જાય છે જેના કારણે થાઈરોઈડ હોર્મોન ઉત્પન્ન થાય છે. થાઇરોઇડ હોર્મોન ચયાપચય, વૃદ્ધિ અને અન્ય કાર્યોને નિયંત્રિત કરવા માટે માનવામાં આવે છે. શરીરમાં આયોડિન વિના, પર્યાપ્ત થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં અસમર્થતા છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, આયોડિનની ઉણપ એ વિશ્વભરમાં […]