કોરોના કાળ વચ્ચે કંપનીઓએ ઑગસ્ટમાં રૂ.1.1 લાખ કરોડની મૂડી કરી એકત્ર
કોરોના કાળ દરમિયાન કંપનીઓએ ઑગસ્ટ માસમાં મૂડી ભંડોળ કર્યું એકત્ર કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી 1 લાખ કરોડથી વધુ રકમ કરી એકત્ર કંપનીઓએ વ્યાપારિક વિસ્તરણ, લોનની ચૂકવણી હેતુસર મૂડી કરી એકત્ર મુંબઇ: કોરોના કાળ વચ્ચે પણ કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે. અગાઉના મહિનાની સરખામણીએ આ રકમ 64 […]