અમિત શાહે ખાંડની મિલોની નાણાકીય ક્ષમતા વધારવા અને રૂ. 25,000 કરોડનું ભંડોળ વધારવા માટે વિસ્તૃત પંચવર્ષીય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)ની 91મી જનરલ કાઉન્સિલની બેઠકને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્ર મારફતે કરોડો ખેડૂતોનું જીવનધોરણ સુધારવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર સહકારી આંદોલન મારફતે દેશનાં નાગરિકોનાં જીવનમાં […]