ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનો પ્રારંભ
ગાંધીનગર:ભારતનાં જી-20 પ્રમુખપદ હેઠળ દ્વિતિય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી)ની બેઠકનો આજે ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. કેન્દ્રીય આયુષ તથા મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈએ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ઊર્જા સુરક્ષા માટે તોળાતા અને તાકીદના ઉપાયો શોધવાની ભારતની જી-૨૦ પ્રમુખપદની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને […]