1. Home
  2. Tag "G-20 Summit"

ભારતને મળી G20 ની અધ્યક્ષતા, PM મોદીએ કહ્યું કે વિકાસ માટે Data પર વધુ ભાર આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ G-20 શિખર સંમેલનમાં જણાવ્યું કે, “ભારતમાં અમે ડિજીટલ માધ્યમ સુધી લોકો પહોંચે એ માટે પૂરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ, પરંતુ હજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટેની ડિજીટલ ખાઈ હજી ઘણી ઊંડી છે . “ હાલમાં જ ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે બાલીમાં આયોજિત શિખર સંમેલનના અંતમાં […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

જી-20માં ગ્લોબલ વોર્મિંગને લઇને આ નિર્ણય લેવાયો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા માટે પારસ્પરિક સહમતિ સધાઇ જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 […]

જી 20ના મંચ પરથી પીએમ મોદીનું એલાન- દેશ નવા વર્ષમાં વેક્સિનના 5 અરબ ડોલર ડોઝનું ઉત્પાદન કરવા તૈયાર 

જી 20 સમ્મેલનમાં પીએમ મોદી એ વેક્સિનને લઈને કહી મોટી વાત નવા વર્ષમાં દેશ 5 અરબ ડોલર ડોઝનું ઉત્પાદન કરશે દિલ્હીઃ- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોજી જી 20 સમિટમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોમમાં G20 સમિટમાં કહ્યું કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોનાની રસીના પાંચ અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર […]

G-20 શિખર સંમેલન: પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે બેઠક યોજી

પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન સાથે બેઠક યોજી લી હેસિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી કોરોના સહીત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2021ના રોજ ઇટાલીના રોમમાં G-20 શિખર મંત્રણાની સાથે સાથે સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મહામારી પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત થઇ […]

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત મુલાકાત દરમિયાન અનેક મુદાઓ પર થઇ ચર્ચા આજે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળશે દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં […]

PM મોદી ઇટલીના પ્રવાસે, G-20 તેમજ કોપ-26માં પણ ભાગ લેશે

પીએમ મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ ઇટલીના જી-20 સમિટમાં ભાગ લેશે તે ઉપરાંત કોપ-26ની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે નવી દિલ્હી: અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી આજથી ઇટલીના 5 દિવસના પ્રવાસ પર છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઑક્ટોબર સુધી રોમમાં રહેશે. G-20ની બેઠક યોજાવા જઇ […]

જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથે મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત – દવા કંપનીઓને રોકાણ માટે આપ્યું આમંત્રણ

  સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જી 20 બેઠકમાં ભાગ લીધો આ બેઠક માટે તેઓ ઈટલીની મુલાકાતે છે જી 20ના આરોગ્ય મંત્રીઓ સાથે કરી મુલાકાત દિલ્હીઃ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઈટલીમાં જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ઇટલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને યાત્રામાં પ્રાધાન્ય આપવા અને આરોગ્ય તથા દવા ક્ષેત્રે […]

G-20 દેશોનું શિખર સમ્મેલન વર્ષ 2023 માં ભારતમાં યોજાશે

G-20 દેશોનું શિખર સમ્મેલન વર્ષ 2023માં  આ સમ્મેલન ભારતમાં યોજાશે આ સમ્મેલનમાં વૈશ્વિક મુ્દ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવેશે જી -20 સમિટ આવનારા વર્ષ 2023 માં ભારતમાં આયોજીત કરવામાં આવનાર છે. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ સહીતના તમામ મુદ્દાઓ જેવા કે આતંકવાદ, માનવ તસ્કરી, ગ્લોબલ વોર્મિંગ વગેરે પર વૈશ્વિક અભિપ્રાય આપવામાં આવતો હોય છે. જી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code