ગૂગલ, ફેસબૂક અને એમેઝોનના લાઈક્સ પર ટેક્સ વધારવા માટે જી7 દેશોના નાણામંત્રીઓની બેઠક યોજાઈ
ગૂગલ ફેસબુક અને એમોઝનની લાઈકસ પર વધી શકે છે ટેક્સ ટેક્સ વઘારવા બાબતે જી7 દેશોના નાણામંત્રીઓનો વિચાર વિમર્શ દિલ્હીઃ-સોશિયલ મીડિયાને લઈને વિવાદો પર વિવાદ ચાલી રહ્યા છે, ઘણા સમયથી દેશમાં સોશિયલ મીડિયાના નિયમોને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી નામાંકિત ઓલાઇન પ્લેટફોર્મ પર લાઈક્સ ટેક્સ વસુલ કરવાની વૈશ્વિક ડીલને અંતિમ […]