GAIL પરિસરમાં તૈયાર થશે 4.3 મેટ્રિક ટન હાઈડ્રોજન- વર્ષ 2023 સુધી પ્લાન્ટ કાર્યરત થશે
ગેઈલનો મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ 4.3 મેટ્રિક હાઈડ્રોજન થશે તૈયાર દિલ્હીઃ- એક બાજુ સમગ્ર વિશ્વ હાલ ઊર્જા સંકટની ચિંતામાં છે ત્યારે વિશ્વમાં સતત વધી રહેલા ઉર્જા સંકટ વચ્ચે તમામ દેશો હાઇડ્રોજનના બળતણ તરીકે ઉપયોગને પ્રોત્સાહન આપી પણ રહ્યા છે. ભારત સરકારે હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઇડ્રોજન મિશન પોલિસી પણ તૈયાર કરી છે. આ પોલીસીને […]