બનાસકાંઠાના માલણ ગામે ગલગોટાની ખેતીથી ખેડુતોને ફાયદો
માલણ ગામમાં 25થી વધુ ખેડુતો ગલગોટાની ખેતીથી સારી કમાણી કરે છે, ફુલો વેચવા માટે નથી જવું પડતું વેપારીઓ ખેતર પર આવી ખરીદી કરે છે, ગામના અન્ય ખેડુતો પણ ફુલોની ખેતી તરફ આકર્ષાયા પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર નજીક આવેલા માલણ ગામના ખેડુતો હવે ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. અન્ય પાકની તુલનાએ ગલગોટાની ખેતીથી સારો ફાયદો થયો હોવાનું […]