1. Home
  2. Tag "Gandaki"

ભાવનગરમાં ચાર વર્ષ પહેલા 10 કરોડના ખર્ચે નવિનીકરણ કરાયેલા ગંગાજળિયા તળાવની દુર્દશા

ભાવનગરઃ શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવને ચાર વર્ષ પહેલા જ રૂપિયા 10 કરોડના ખર્ચે નવિનિકરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મ્યુનિ.ના તંત્ર દ્વારા કોઈ જ તકેદારી રાખવામાં ન આવતા હાલ તળાવમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયુ છે. તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. મ્યુનિ.ના સત્તાધિશો એવા દાવો કરી રહ્યા છે. કે, પખવાડિયા પહેલા જ ગંગાજળિયા તળાવમાંથી […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં AMCએ દુકાન પાસે કચરો ફેંકીને ગંદકી કરાતાં 22 દુકાનોને કરી સીલ

અમદાવાદઃ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા શહેરના નાગરિકોને પણ શહેરને સ્વચ્છ રાખવા માટે અપિલ કરવામાં આવી છે. દરમિયાન શહેરના જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારાઓ સામે દંડનિય કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર […]

ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ શહેરીજનો જ સ્વચ્છતા માટે ટેવાયેલા નથી, અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આણવી જરૂરી છે. શહેરના ઐતિહાસિક ગણાતા અને શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે મ્યુનિનું તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે. […]

ગાંધીનગરમાં જુના સચિવાલયના બ્લોક નં-4માં વહેતી ગટર ગંગા અને ગંદકીનું સામ્રાજ્ય

ગાંધીનગર : પાટનગર ગાંધીનગર જૂના સચિવાયલ કેમ્પસમાં બ્લોક નંબર-4ની બીલકુલ પાછલ છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે. જેને પગલે અહીં કામ કરતાં કર્મચારીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુર્ગંધયુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જે અંગે લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. બ્લોક નંબર-4માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code