અમદાવાદનો ગાંધી આશ્રમ રોડ 9મી નવેમ્બરથી કાયમી બંધ થશે
સાબરમતી ગાંધી આશ્રમનું રિનોવેશન કામ 2026માં પૂર્ણ થશે, ગાંધી આઅશ્રમ જવા માટે રસ્તો બનાવાયો, ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ માટે CMની અધ્યક્ષતામાં બેઠક મળશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી ગાંધી આશ્રમના કરોડોના ખર્ચે રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યુ છે. તેને લીધે ગાંધી આશ્રમ રોડ 9મી નવેમ્બરથી કાયમી માટે બંધ કરી દેવામાં આવશે. હાલ ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ […]