1. Home
  2. Tag "Gandhi Jyanti"

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે […]

ગાંધી જ્યંતિ નિમિત્તે દરિયાકિનારા પર 1,000 સ્થળોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકને દૂર કરશે

અમદાવાદઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરથી માય ભારત દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી કોસ્ટલ એન્ડ બીચ સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે. આ વિશેષ ઝુંબેશનો ઉદ્દેશ ભારતના દરિયાકિનારા અને દરિયાકિનારાના વિસ્તારોમાંથી સિંગલ-યુઝ પ્લાસ્ટિક કચરાને નાબૂદ કરવાનો છે, જે વ્યાપક “સ્વચ્છતા હી સેવા” અભિયાનની પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે, જે “સ્વભાવ […]

ગાંધી જ્યંતિઃ ધર્મ, ગૌરક્ષા અને જાતિભેદ સહિતના મુદ્દા ઉપર ગાંધીજીએ દુનિયાને બતાવી નવી રાહ

ભારતની સ્વાધિનતા હેતુ આપણા અનેક પૂર્વજોએ પોતાના જીવનનાં બલિદાન માતૃભૂમિ ભારતના ચરણોમાં અર્પણ કર્યાં છે. જ્યારે સ્વાધિનતા સંગ્રામને યાદ કરીએ અને ભારતની ગૌરવગાથાનું વર્ણન કરીએ ત્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોહનચંદ કરમચંદ ગાંધી ઉપાખ્ય મહાત્મા ગાંધીજીનું સ્મરણ અવશ્ય થાય જ. ગાંધીજીએ સમાજનું નેતૃત્વ કરી સમાજનું વિવિધ વિષયો પરત્વે પ્રબોધન કરેલ. ૨ ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની […]

પીએમ મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાન માટે દેશની જનતાને કર્યું આ આહ્વાન

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે લોકોને 1 ઓક્ટોબર ગાંઘી જયંતિના રોજ સવારે 10 વાગ્યે દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “1 ઓક્ટોબરે […]

મહાત્મા ગાંધીજીએ દુનિયાને સત્ય -અહિંસાનો રાહ ચીંધ્યો છે, તે કાયમ પ્રેરણાસ્ત્રોત રહેશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code