કચ્છના ગાંધીધામમાં રેલવેની જમીન ઉપર થયેલાં દબાણો તોડી પડાયાં
ભૂજઃ જિલ્લાના આદિપુર ગાંધીધામ રેલવે સ્ટેશન વચ્ચે રેલવેની જમીન ઉપર થયેલા દબાણો ઉપર રેલવેનું બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહી શાંતિપુર્વક પાર પાડી હતી. ફરી દબાણો ન થાય તે માટે રેલવે દ્વારા દિવાલ બાંધવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે પ્રશાસન દ્વારા રેલવેની જમીનો ઉપર થયેલા દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં […]