ગાંધીનગર ચિલોડા હાઈવે પર ઈનોવાકાર બાઈકને ટક્કર મારીને પલાયન, બાઈકચાલકનું મોત
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં હીટ એન્ડ રનનું પ્રમાણ પણ વધુ છે. મોટા વાહનો નાના વાહનોને ટક્કર મારીને પલાયન થઈ જતાં હોય છે. આવા વાહનચાલકો સામે કડક પગલાં લાવાની માગ ઊઠી છે. ગાંધીનગ-ચિલોડા હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી ઈનોવા કારે બાઈકને ટક્કર માર્યા બાદ ઈનોવા કાર નાસી ગઈ હતી. આ અકસ્માતને […]