1. Home
  2. Tag "Gandhinagar district panchayat"

ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં અધિકારીને દંડના મુદ્દે માહોલ ગરમાશે

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે મળશે, અધિકારીને એક રૂપિયાનો કરેલો દંડ રેકર્ડ પર ન લેવાતા વિપક્ષનો વિરોધ, સામાન્ય સભામાં સુધારેલા બજેટને મંજુરી અપાશે ગાંધીનગરઃ  જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા. 3જી ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં અધિકારીને કરાયેલો માત્ર રૂપિયા એકનો દંડનો મુદ્દો રેકર્ડ પર નહીં લેવા મામલે વિપક્ષ દ્વારા વિરોધ સાથે સત્તાપક્ષને ભીંસમાં લેવાની […]

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જગ્યા ન હોવા છતાંયે 26 કારકૂનોને સિનિયર કલાર્ક તરીકે બઢતી અપાતા મુશ્કેલી

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેનાથી વિવાદ ઊભો થતો હોય છે. તાજેતરમાં  સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં જિલ્લા પંચાયતના 26 જુનિયર ક્લાર્કઓને તેજ જગ્યાએ સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. આથી સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં બઢતી આપતા કર્મચારીઓનો પગાર ક્યાં ઉધારવાનો તેવા પ્રશ્નો ઉભો […]

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાર મહિના બાદ હવે તા. 1લી જુલાઈએ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સાડાચાર મહિના બાદ આગામી તા. 1લી, જુલાઇને સોમવારે બપોરે 3 કલાકે, સરદાર હોલ ખાતે મળશે. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું દર મહિને આવતું અંદાજે રૂપિયા 1 લાખના બીલની ગ્રાન્ટ ફાળવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ ગત વર્ષ-2022-23થી વર્ષ-2024-25 સુધીના નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિકાસના કામોમાં પુન: ફેરફાર કરવામાં આવશે. સામાન્ય […]

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને ગરમીથી રાહત આપવા 30 એરકૂલરો મુકાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવે તો 15મી જુનથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતાં ગરમીમાં ઘટાડો થશે. એટલે કે મે મહિનાની તુલનાએ જુનમાં ગરમીનો પ્રકોપ ઓછો સહન કરવો પડશે. ત્યા ગાંધીનગર જિલ્લા પંચાયતના સત્તાધિશોએ કર્મચારીઓને ગરમીથી રાહત મળે તે માટે જુન મહિનાથી 30 કુલર મુકવાનો નિર્ણય લીધો […]

વડાપ્રઘાન મોદીએ વિકાસની સર્વગ્રાહી રાજનિતીથી નવો ઇતિહાસ રચ્યો છે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત  વ્યક્ત કર્યો છે કે, ગ્રામીણ સ્તરથી લઇને જિલ્લા અને શહેરો સહિતના વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનિતીનો નવો ઇતિહાસ રચ્યો છે. ​આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જનસેવા અને સુશાસનની જે નવતર પરંપરા વડાપ્રઘાનએ વિકસાવી છે તેમાં લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃધ્ધિ,  […]

ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત, હવે કર્મયોગી ભવન કે જુના સચિવાલયમાં કચેરી શિફ્ટ થશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ જર્જરીત બની જતાં બિલ્ડિંગમાં જતા પણ કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે. અને હાલ વરસાદી સીઝનમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં બેસીને કામ કરવુ પણ હિતાવહ નથી. સરકારની એજન્સીએ એક વર્ષ પહેલા બિલ્ડિંગ જર્જરિત હોવાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા પંચાયત દ્વારા સરકાર પાસે  નવું બિલ્ડિંગ બનાવવા માટે જમીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code