1. Home
  2. Tag "Gandhinagar highway"

ગાંધીનગર હાઈવે પરના એપોલો સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે એપોલો સર્કલ બે વર્ષ બંધ રહેશે, પ્રતિદિન 1.24 લાખ વાહનો પસાર થાય છે, સર્કલની ચારે તરફ સર્વિસ રોડ તૈયાર કરાયો ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. […]

ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજને લીધે વાહનોને ડાયવર્ઝન અપાશે

ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ હાઈવે પર રોજના 1.24 લાખ વાહનો પસાર થાય છે, વાહનોના ડાયવર્ઝન માટે રૂટ્સ નક્કી કરાયો, ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ તૈનાત કરાશે ગાંધીનગરઃ અમદાવાદ અરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હવે કેબલ લગાવવાની કામગીરી હાથ […]

ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે ડાયવર્ઝન અપાશે

ટ્રાફિકની સમસ્યા નિવારવા કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવાશે, હાઈવે પરથી રોજ સવા લાખ વાહનો પસાર થાય છે, ડાયવર્ઝન આપવા પોલીસ અને માર્ગ મકાન વિભાગની વચ્ચે બેઠક યોજાઈ ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે, બન્ને શહેરોમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેમજ વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી […]

ગાંધીનગર હાઈવે પર ખોરજ બ્રિજ નજીક કારે રાહદારી દંપતીને અડફેટે લેતા એકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ખોરજ બ્રિજ નજીક કારના ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારતાં રાહદારી વૃદ્ધ દંપતી ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code