ગાંધીનગર મ્યુનિ.માં કર્મચારીઓ પર કામનું અસહ્ય ભારણ, ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો ન થઈ શક્યો
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં છેલ્લા પાચ વર્ષમાં વસતીમાં મોટો વધારો થયો છે. સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. આજુબાજુના ગામડાંઓને પણ ગાંધીનગરમાં મર્જ કરવામાં આવ્યા છે. જેના લીધે ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. જેને લીધે વહિવટી તંત્ર શિથિલ બનતું જાય છે. શહેરમાં મિલકતવેરાના બિલ વિતરણમાં ધાંધિયા વચ્ચે તંત્ર […]