ગાંધીનગર સચિવાલયના ગેઈટ પાસે જ પોલીસ દ્વારા હેલ્મેટ ઝૂંબેશ, કર્મચારીઓ દંડાયા
દ્વીચક્રી વાહનચાલક કર્મચારીઓ માટે હેલ્મેટ ફજરિયાત, હેલ્મેટ વિના સ્કૂટર કે બાઈક લઈ આવતા કર્મચારીઓને પ્રવેશબંધી, 25મી ઓક્ટોબર સુધી ખાસ ડ્રાઈવ યોજાશે ગાંધીનગરઃ રાજ્યમાં હેલ્મેટના કાયદાનું પાલન ન કરવા અંગે હાઈકોર્ટની ઝાટકણી બાદ દ્વીચક્રી વાહનો લઈને આવતા સરકારી કર્મચારીઓને માટે હેલ્મેટ ફરજિયાત બવાવવામાં આવ્યો છે. એટલે કે સ્કૂટક કે બાઈક પર કચેરીઓમાં આવતા કર્મચારીઓએ હેલ્મેટ ન […]