દારૂ પીવાના કેસમાં છ મહિનાની સજા આકરી કહેવાય, સેશન્સ કોર્ટનો ચુકાદો
ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરના એક દારૂ પીવાના કેસમાં સેશન્સ કોર્ટમાં અપિલ કરવામાં આવી હતી. જેમાં આરોપીની સજા સામે સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે દારૂ પીવા માટે છ મહિનાની સખત કેદની સજા ખૂબ જ કઠોર છે અને દારૂ પીવા માટે બે વખત કેસ કરાયેલા વ્યક્તિની જેલની સજા ઘટાડીને 10 અને 15 દિવસની કરી હતી. આ કેસ […]