1. Home
  2. Tag "Ganesh chaturthi"

ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના વખતે આ મંત્રનો કરો જાપ

દેશમાં અત્યારે ગણેશ ચતુર્થીને લઈને જોરદાર માહોલ છે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો ખુબ મોટા તહેવારની જેમ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જે લોકો પોતાના ઘરમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે તેમણે આ જાણકારી જરૂરથી જાણવી જોઈએ. શુભ મુહૂર્તમાં ગણપતિજીની જગ્યા કરવાથી બાપ્પા વ્યક્તિની દરેક વિઘ્નો […]

ગુજરાતના આ શહેરના સંગ્રહાલયમાં વિધ્નહર્તાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે રાજ્યના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. દરમિયાન વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન […]

ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો પોહાના મોદક,જાણો રેસિપી

ગણેશ ચતુર્થીના તહેવારને હિન્દુ ધર્મમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં 10 દિવસ સુધી બાપ્પાની સ્થાપના કરે છે.આ 10 દિવસોમાં, જો તમે ગણેશજીને મનપસંદ વસ્તુઓ બનાવીને ખવડાવવાના છો, તો તમે પોહાના લાડુ બનાવીને ખવડાવી શકો છો.પૌહાના લાડુ પણ બાપ્પાને ખૂબ પસંદ છે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે.. સામગ્રી […]

ગણેશ ચતુર્થી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

સુરત :ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે, તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્તો ગણપતિજીની પ્રતિમાને ઘરમાં લઈને તેમની ભક્તિ ભાવથી પૂજા કરશે. આ વર્ષે ગણેશ ભક્તો માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે, શાસ્ત્રોમાં […]

ગણેશજીની 9 ફૂટ ઊંચી પ્રતિમાં સ્થાપિત કરવા પર રાજકોટ શહેરમાં પ્રતિબંધ – પોલીસ કમિશ્નરનું જાહેરનામુ

રાજકોટમાં ગણેશજીની 9 ફૂટ ઈંચી મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંઘ રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું રાજકોટઃ- શહેરમાં શ્રાવણ મહિનાના તહેવારોની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે હવે ગણેશ ચતૂર્થીની તૈયારીઓ પણ જોરશોરમાં કરવામાં આવી રહી છે જો કે આ પહેલા જ રાજકોટ શરેહના લોકોને ગણેશજીની 9 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી  આપવામાં […]

પીએમ મોદી સહીત અનેક નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી

ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના દેશવાસીઓને ગણેશ ચતુર્થીની પાઠવી શુભકામનાઓ દિલ્હી:ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને શુભેચ્છા પાઠવતા કોવિડ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ગણપતિ બાપ્પા મોર્યા લખ્યું ! ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code