1. Home
  2. Tag "Ganesha"

ગુજરાતભરમાં વિધ્નહર્તા ગણેશજીને ભાવપૂર્ણરીતે આપી વિદાય

સુરતમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો, ડીજેના તાલે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ભાવિકો ભાવુક બન્યા, પોલીસનો સઘન બેદોબસ્ત ગોઠવાયો   અમદાવાદઃ ગુજરાતભરમાં આજે  અનંત ચર્તુદશીના દિને ગણેશજીને ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી હતી. 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ […]

ગણેશજીને લાવતા પહેલા ઘરે બનાવો ખાસ ડિઝાઈનર રંગોળી

જો તમે પણ ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર તમારા ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવવા માંગો છો, તો આ બધી રંગોળી ડિઝાઇન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, તેને જરૂર ટ્રાય કરો. ગણેશ ચતુર્થી પર ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવવા માટે આ રંગોળી ડિઝાઇન બેસ્ટ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં […]

ગજાનનથી લઈને વિનાયક સુધી ગણેશજીના કેવી રીતે પડ્યા આ નામ, જાણો તેની પાછળની કહાની

ભગવાન ગણેશ સનાતન ધર્મના પ્રથમ પૂજનીય દેવતા છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણેશ વિસર્જન સુધી એટલે કે 10 દિવસ સુધી ચાલે છે. ભગવાન ગણેશને ગજાનન, લંબોદર, વિઘ્નહર્તા, ગણપતિ, વિનાયક, એકદંત વગેરે જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તો આવો જાણીએ ભગવાન ગણેશનું આ નામ શા માટે પડ્યું. […]

ગણેશજીએ એક વાર તોડ્યું હતું કુબેર દેવનું અભિમાન,આ હતું કારણ

ભગવાન ગણેશ જેમને આપણે સૌ વિધ્નહર્તા તરીકે પણ ઓળખીએ છીએ, તેઓની આપણને અનેક વાતો યાદ હશે, પણ આ વાત કદાચ ખબર નહી હોય કે ભગવાન ગણેશએ એક વાર કુબેર દેવનો પણ ઘમંડ તોડ્યો હતો. આપણને સૌને તે વાત વિશે જાણ છે કે ક્યારેક કોઈ પણ વાતનો કોઈ પણ વ્યક્તિએ ઘમંડ ન કરવો, કારણ કે ઘમંડ […]

લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ જરૂરી વસ્તુઓ ખરીદો

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આ દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ જ કારણ છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે.જો તમે પણ દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જાણી લો દેવીની પૂજામાં […]

ગણેશજીનો આ મંત્ર આજથી જ શરૂ કરી દો,સંકટ દુર થઈ જશે

આપણા દેશમાં દરેક કામની શરૂઆતમાં ગણેશજીને યાદ કરવામાં આવે છે, પણ જ્યારે ગણેશજીનો જ મંત્ર બોલવાનો હોય ત્યારે કઈ વિચારવું જોઈએ નહીં અને મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ. લોકોનો ગણપતિ સાથે એવી શ્રધ્ધા અને આસ્થા જોડાયેલી છે કે લોકો માને છે કે ગણેશજીનો આ મંત્ર કરવાથી દરેક સંકટ દુર થઈ જાય છે. ગણેશ સંકટનાશન […]

શ્રી ગણેશના આ ચમત્કારી મંત્રથી ભાગ્ય ચમકશે

આપણા હિંદુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જો શ્રધ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવામાં આવે તો તે ભગવાન સાંભળે છે અને આપણી ઈચ્છા પણ પૂર્ણ થાય છે. ભારત ભક્તિભાવથી ભરેલો દેશ છે અને અહીંયા દેવી દેવતાની પૂજા ખુબ આનંદ અને સત્કારથી થતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગણેશજીની […]

ગણેશજીનું નામ એકદન્ત કેવી રીતે પડ્યું? ખબર છે? જાણો તેને લઈને અનેક કથા

ગણેશજીને એકદંત કેમ કહેવામાં આવે છે આ બાબતને લઈને દરેક વ્યક્તિના મગજમાં અનેક વિચાર હશે, અને આ વાતને લઈને દરેક વ્યક્તિ પાસે અલગ કથા પણ છે. તો ગણેશજીને એકદંત કેમ કહેવામાં આવે છે અને તેની પાછળ કેટલી વાતો છે તેને જાણવા જેવી છે. કેટલાક લોકો માને છે કે જ્યારે ગણેશજી અને કાર્તિકેયનો જગડો થયો ત્યારે […]

આ ત્રણ રંગથી ગણેશજીની કરો પૂજા,થશે દાદા પ્રશન્ન

ભગવાનની ભક્તિને લઈને દરેક ભક્ત હંમેશા પોતાનું અત્ર તત્ર સવર્ત્ર આપતો હોય છે, ભક્તિ ભાવ દરમિયાન તેની ઈચ્છા પણ હોય છે કે તેના પર ભગવાન કૃપા વરસાવે અને તેને દર્શન આપે. આવામાં જે લોકો ગણેશજીની પુજા કરે છે તેમણે દાદાની આ ત્રણ રંગોથી પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે લાલ રંગ એ સૌથી શુભ અને […]

ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો

ભારતમાં ગણપતિની પૂજા કરનારો વર્ગ પણ મોટી સંખ્યામાં છે, જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો ત્યાં તો સમગ્ર મહારાષ્ટ્ર અને સાથે ગુજરાત પણ ગણપતિના તહેવારમાં ઉત્સાહી થઈ જાય છે અને આ સમયે ગુજરાતી અને મરાઠી લોકોના ચહેરા પર અનેરો આનંદ પણ જોવા મળતો હોય છે. હવે આ લોકોને જો ગણપતિની હજારો વર્ષ જૂની મૂર્તિ જોવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code