ગણેશ વિસર્જન દરમિયાન આ નિયમોનું રાખો ધ્યાન,સુખ અને સમૃદ્ધિના મળશે આશીર્વાદ
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. બાપ્પાને વિઘ્નહર્તા, ખુશકર્તા, વિનાયક વગેરે જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિસર્જન ગણેશ ચતુર્થીના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. કેટલાક લોકો દોઢ, ત્રણ, પાંચ કે સાતમા દિવસે ગણપતિનું વિસર્જન […]