ગણેશ ઉત્સવનો ઇતિહાસ: ૧૮૯૦ પછી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત
(પારસ ગુપ્તે,વડોદરા,સંપાદક) પ્રચલિત સાર્વજનિક ગણેશઉત્સ પહેલા શ્રી સમર્થ રામદાસ સ્વામિએ આ ઉત્સવની શરૂઆત કાર્યની નોંધ ઇતિહાસમાં મળે છે. સુખકર્તા દુઃખહર્તા …. પ્રચલિત ગણપતિ આરતી સંપર્ણ મહારાષ્ટ્રમાં ગવાય છે . આ આરતી સમર્થ રામદાસ સ્વામીએ રચેલી છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થી થી ભાદ્રપદ શુક્લ ચૌદસ ગણેશઉત્સવની કાલાવધિ છે. રામદાસસ્વામી અને શિવાજીમહારાજનો ગણેશોત્સવ સમર્થ રામદાસ સુન્દરમઠ નામની જગ્યામાં […]