1. Home
  2. Tag "ganga"

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

માઘ મેળો 2023: પ્રયાગરાજમાં મૌની અસમાવસ્યા પ્રસંગ્રે 85 લાખ ભક્તોએ ગંગામાં ડુબકી લગાવી

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે યુપીના પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પ્રયાગરાજના સંગમ કિનારે મૌની અમાવસ્યાના અવસર પર લગભગ 85 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. જો કે, પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રને આશા છે કે, એક કરોડ લોકોએ સંગમ કિનારા ઉપર ડુબકી લગાવી હશે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. […]

હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ

અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું […]

કાશી વિશ્વનાથ ધામઃ પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવ્યા બાદ મંદિરમાં કરી પૂજા

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના વારાણસીના પ્રવાસે ગયા છે. વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં આર્શીવાદ લેવા ગયા હતા. પીએમ મોદીએ અહીં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોડીના શેડ્યુઅલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, કાળભૈરવની મંજુરી બાદ જ કોઈ પણ શુભ કામનો પ્રારંભ કરવામાં આવે છે. […]

પ્રયાગરાજની ગંગા થી લલિતપુરની બેતવા વચ્ચે પણ સી પ્લેન સેવાના આરંભ માટે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી

ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ એર કનેક્ટિવિટી વધારવા પર ભાર ગંગા પ્રયાગરાજ થી બેતવા-લલિતપુ- વચ્ચે સી પ્લેન આરંભની કવાયત   દિલ્હીઃ- દેશભરના કેટલાક સ્થાનો પર સી પ્લેનની સેવાનો આરંભ થયો છે, આ સી પ્લેનની સેવાથી બે સ્થળો વચ્ચેના અતંરને ઘટાડી શકાય છે ત્યારે હવે શ્રદ્ધાળુંઓનું પસંદગીનું સ્થળ પ્રયાગરાજમાં પણ સી પ્લેન સેવાનો આરંભ થવાની […]

ગંગાને નિર્મળ અને સ્વચ્છ બનાવવા ચાલે છે ગંગા સમગ્ર – જન જાગૃતિ અભિયાન, જાણો અભિયાન વિશે

ગંગાની કુલ લંબાઇ – 2,525 કિલોમીટર ગંગાનું બેસિન – 1.6 મિલિયન વર્ગ કિલોમીટર એક વર્ષમાં જળપ્રવાહનો આંક – 468.7 બિલિયન ટન મેટ્રિક જળ દેશમાં કુલ જળ સ્ત્રોતનો 25.2 ટકા ભાગ ગંગામાંથી આવે છે ગંગાના બેસિનમાં 45 કરોડની જનસંખ્યા વસવાટ કરે છે ગંગા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે – ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ પ્રત્યેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code