અપહરણ, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ નરાધમોને કપડવંજ કોર્ટે ફાંસીની સજા ફટકારી
કપડવંજઃ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે અપહરણ,ગેંગરેપ અને હત્યાના બનાવમાં ત્રણ આરોપીને કપડવંજની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નિરમાલીમાં વર્ષ 2018માં નોંધાયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપીઓએ પરિણીતાનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી હતી. આ મામલો કપજવંજ કોર્ટમાં ચાલી જતા […]