માફિયા મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો,ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની જેલ
લખનઉ:ઉત્તર પ્રદેશની બાંદા જિલ્લા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી પર યોગી સરકાર બાદ હવે કોર્ટે કડક કાર્યવાહી કરતા જ મુસીબતો વધી રહી છે. વાસ્તવમાં, જેલરને ધમકાવવાના કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે મુખ્તારને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગેંગસ્ટર એક્ટ હેઠળ 23 વર્ષ જૂના કેસમાં 5 વર્ષની જેલની સજા સંભળાવી છે.આ સાથે મુખ્તાર […]