આખરે ભગવાન ગણેશની પૂજામાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ કેમ કહેવવામાં આવે છે?
હાલ ગણેશ પર્વ ચાલી રહ્યો છે, આ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને ગણપતિ બાપ્પા મોરયાના નારા પણ લગાવવામાં આવે છે. શું તમે ક્યારેય આ ત્રણ શબ્દોનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો છે? આખરે ગણપતિને મોરયા કેમ કહેવાય? ચાલો તમને જણાવીએ આ પાછળની કહાની.. ગણેશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં સિંધુ નામનો એક ખૂબ જ […]