ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડર મિશ્રિત કરતા પાંચ કંદોઈ રાજકોટમાં પકડાયા
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં કોઈપણ ગામ કે શહેરમાં જાવ તો ગાંઠિયા તો મળે જ. ભાવનગરમાં તો સવારમાં જ ગરમા ગરમા ગાંઠિયાના તાવડાં શરૂ થઈ જાય છે. રાજકોટ અને ગોંડલમાં પણ ગાંઠિયા ખાવાનું ચલણ છે. સ્વાદના શોખીનોની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં […]