સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા
ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી તેઓને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા નાસાના હબલ ટેલિસ્કોપથી કરાયું આ સંશોધન નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓને પ્રથમવાર ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. આ સંશોધન […]