વેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો ભારતનો નિર્ણય સરાહનીય: ડૉ. એન્થની ફોસી
ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાના નિર્ણયની અમેરિકાએ કરી પ્રશંસા અમેરિકાના ટોચના તબીબ ડૉ. એન્થની ફોસીએ પણ ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી વેક્સિનના ડોઝ વચ્ચેને ગેપ વધારવાનો દ્રષ્ટિકોણ યોગ્ય છે: ડૉ. એન્થની ફોસી નવી દિલ્હી: ગુરુવારે સરકારના કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણ બાદ કેન્દ્ર સરકારે વેક્સીનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનુ અંતર 12 થી 16 […]