ગુજરાતના ગરબા’ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો
નવી દિલ્હીઃ કસાને, બોટ્સવાનામાં 5થી 9 ડિસેમ્બર, 2023 સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે 2003ના સંમેલનની જોગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું 15મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ […]