અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ડુંગર હટાવવાનું કામ 24 ટકા પૂર્ણ કરાયું
અમદાવાદ : શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 24 ટકા જગ્યા પર રહેલો કચરો પ્રોસેસ કરી જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં […]