1. Home
  2. Tag "Gariadhar"

ગાય આધારિત ખેતીથી ગૌસંવર્ધન, જળસિંચન સહિત ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય : રાજ્યપાલ

ભાવનગરઃ  જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે  યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મ જીવો આપોઆપ વધશે. જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ […]

ગારિયાધારમાં આજુબાજુમાં ઊભેલી ફટાકડાની ત્રણ લારી (રેકડી)માં આગ લાગતા અફરાતફરી મચી

ભાવનગરઃ જિલ્લાના ગારિયાધારમાં ભૈરવનાથ ચોકમાં  દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચનારાઓની લારીઓ (રેકડીઓ) લાઈનમાં ઊભી હતી. અને ભૈરવનાથ ચોક બજારમાં દિવાળીને લીધે લોકોની ખરીદી માટે ભીડ ઉમટી હતી. ત્યારે ફટાકડાની એક લારીમાં એકાએક આગ લાગતા બાજુમાં જ ઊભેલી ચાર લારીમાં આગ લાગી હતી. અના લારીમાં વેચવા માટે રખાયેલા ફટાકડા ફુટવા લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગારિયાધારમાં […]

ગારિયાધારમાં વર્ષોથી બનાવેલું માર્કેટ યાર્ડ કાર્યરત ન કરાતા ખેડુતોને ઉપજ વેચવા માટે પડતી મુશ્કેલી

ગારિયાધારઃ શહેરમાં રાજકિય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે વિકાસમાં પાછલ ધકેલાયું છે. શહેરનાં નવાગામ રોડ પર વર્ષો પહેલાં માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે.પરંતુ હજુ સુધી આ યાર્ડમાં ખેડુતો ને ઉપયોગમાં આવ્યુ નથી .ગારિયાધાર શહેરમાં મુખ્ય ઉદ્યોગ હીરા તેમજ ખેતી પર લોકો નભે છે.આ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોગ્રેસ બંને પક્ષો દ્ધારા શાસન કરવામાં આવ્યુ છે. પરંતુ કોઇ પક્ષ […]

ગારિયાધારમાં 7 વર્ષથી શાકમાર્કેટ તૈયાર, પણ ઊંચા ભાવને લીધે કોઈ દુકાનો લેવા તૈયાર નથી

ગારિયાધારઃ શહેરમાં વાલમચોક પાસે નવી શાક માર્કેટનું બિલ્ડિંગ બનીને સાત વર્ષથી તૈયાર થઈ ગયું છે. જે હજુ સુધી બીન ઉપયોગી રહેતા શાક માર્કેટનું બિલ્ડિંગ ખંડેર બની રહ્યું છે. બિલ્ડિંગના આંગણમાં ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા છે. અને બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાય રહ્યુ છે. શાકમાર્કેટનાં થડા અપસેટ પ્રાઇઝ ઉંચી હોવાથી કોઇ લેવા તૈયાર નથી. શાક માર્કેટમાં […]

ગારિયાધાર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં બાઈક સાથે પિતા અને પુત્ર તણાયા

ગારીયાધારઃ તાલુકાના ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર આ બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગારીયાધાર તાલુકાનાં પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code