ગારિયાધાર પાલિકાના કર્મચારીઓ પગારથી વંચિત, ચિફ ઓફિસર ન હોવાથી વહિવટ કથળ્યો
ગારિયાધારઃ રાજ્યમાં નાના શહેરોની નગરપાલિકાઓ રોજબરોજનો ખર્ચ પણ ઉઠાવી ન શકે તેવી હાલત જોવા મળી રહી છે. કારણે મોટાભાગની નગરપાલિકાઓ સરકારના અનુદાન પર જ નિર્ભર હોય છે. અને બાકી ટેક્સ ઉઘરાવી શકતી નથી. જેમાં નગરપાલિકાના મુખ્ય વહિવટી અધિકારી ગણાતા ચિફ ઓફિસર જ હોય તો વહિવટ ચલાવવો અઘરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ગારિયાધાર નગરપાલિકાની પણ […]