1. Home
  2. Tag "garlic"

શું રોજ લસણથી હઠીલા ખીલમાંથી મળી શકે છે છુટકારો, જાણો નિષ્ણાતોનો મત

લસણ ન માત્ર અનેક રોગોને શરીરમાં પહોંચતા અટકાવે છે, પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો પિમ્પલ્સ અને ખીલથી છુટકારો મેળવી શકાય છે. લસણ ખાવાથી માત્ર સ્વાદમાં જ વધારો થાય છે એટલું જ નહીં આરોગ્યને પણ અનેક ફાયદા થાય છે. કાચું લસણ ખાવાથી ઘણી બીમારીઓનો […]

મહેમાનો માટે ઘરે જ હોટેલ જેવું લસણ નાન બનાવો, દરેક વ્યક્તિ સ્વાદની પ્રશંસા કરશે, આ રીતે મિનિટોમાં તૈયાર કરો

હોટેલ જેવું લસણ નાન ઘણા લોકોને પસંદ આવે છે. ઘણીવાર તેઓ હોટેલિંગ દરમિયાન આ ઓર્ડર કરે છે. ઘણા લોકો ઘરે લસણ નાન બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સંપૂર્ણ રીતે સફળ થતા નથી. જો તમે હોટેલ જેવું લસણ નાન ઘરે બનાવવા માંગો છો, તો તમે તેને ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકો છો. જો તમારા […]

તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા

લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]

વધારે લસણ ખાવાથી બગડી શકે છે તબિયત, જાણો એક દિવસમાં કેટલું ખાવું જોઈએ…

ભારતીય કિચનમાં લસણનું પોતાનું ખાસ મહત્વ છે. શરીરને ઘણા રોગોથી બચાવવા માટે લસણનો વધારે ને વધારે ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. પણ તમારી જાણકારી માટે તમને જણાવીએ કે લસણનું વધુ પડતું ખાવાથી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતીય ભોજન લસણ વગર અધૂરું માનવામાં આવે છે. લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ […]

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લસણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો લસણના ફાયદા…..

શિયાળો પોતાની સાથે અનેક રોગો અને ઈન્ફેક્શન લઈને આવે છે. આવી સ્થિતિમાં લસણની માત્ર 2  કળી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તે એક દવા જેવું છે, જે ફ્લૂ, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. લસણનું દૈનિક સેવન (ગાર્લિક બેનિફિટ) […]

લસણના ભાવમાં વધારો, ગત વર્ષે 50 રૂપિયે કિલો મળતું લસણ છૂટક બજારમાં 250થી 300નો ભાવ

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.  ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોચ્યા છે. લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. ગત વર્ષે રૂપિયા 50માં કિલો લસણ મળતું હતું તે આ વર્ષે છુટક બજારમાં પ્રતિ કિલો 250થી 300 ભાવે લસણ વેચાઈ […]

શિયાળામાં લીલા અને સૂકા લસણનો ભોજનમાં ભરપુર કરો ઉપયોગ , થશે આટલા ફાયદાઓ

  દરેક ઘરના રસોડામાં કેટલીક એવી પણ ફાયદાકારક વસ્તુઓ હોય છે જેનાથી આપણને જાણ નથી કે તે કેટલી ગુણકારક છે. તે વાત સામાન્ય છે કે દરેક લોકોના ઘરમાં થોડા પ્રમાણમાં લસણ હોય છે. સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ જે રીતે લસણ વાનગીના સ્વાદમાં વધારો કરે છે તેવી જ […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણ, ડુંગળીની ધૂમ આવક, યાર્ડની બહાર 1500 વાહનોની લાગી લાઈનો

ગોંડલ : સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. અને સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની સારી આવક થઈ રહી છે. જેમાં રાજ્યના નંબર વન ગણાતા સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. સોમવારે વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણની વિપુલ […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની દોઢ લાખ બોરીની આવક, પ્રતિ 20 કિલોના 200થી 750ના ભાવ ઉપજ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં લસણની દોઢ લાખ ગુણીની આવકથી યાર્ડ ઊભરાયું છે. યાર્ડની બહાર લસણની ગુણીઓ ભરેલા વાહનોની કતારો જોવા મળી રહી છે. લસણની  કવોલિટીને લઇ ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા હોવાની પણ રાવ ઉઠી છે.લસણની હરાજી ચાલુ થતાં ખેડૂતોને 20 કિલોના ભાવ 200થી 750 સુધીના ભાવ ઉપજ્યા હતા. બહારના વેપારીઓ પણ […]

લસણનો ઉપયોગ કરીને આ બીમારીને કરી શકાય છે દુર,જાણો તેના વિશે

આપણા સૈના રસોડામાં રહેલું લસણ કેટલું ઉપયોગી છે તેના વિશે તો ભાગ્ય જ કોઈને જાણ હશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા તો અનેકવાર કહેવામાં આવે છે કે લસણના ઉપયોગથી શરીરને અનેક રીતે સ્વસ્થ રાખી શકાય છે અને કેટલીક બીમારીઓને પણ દુર રાખી શકાય છે આવામાં લસણ શરીરની સંધિવા નામની બીમારીને પણ દુર કરી શકે છે. આ બીમારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code