લસણની છાલ ફેંકી દેતા હોય તો આ પહેલા વાંચજો, તેના છે અનેક ફાયદા
સ્વાદ વધારવા લસણની મહત્વની ભૂમિકા લસણની છાલના છે અનેક ફાયદા સ્વાસ્થ્ય સંબધી સમસ્યાને કરે છે દૂર મોટાભાગના લોકો શાકભાજીની છાલ કાઢી અને તેને ફેંકી દેતા હોય છે. જો કે તેઓ જાણતા નથી હોતા કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે. આવી જ ઉપયોગી હોય છે લસણની છાલ પણ. […]