1. Home
  2. Tag "garlic"

ખોરાકમાં આ વસ્તુઓ પર આપો ધ્યાન,સ્વાસ્થ્ય ઓટોમેટિક રહેશે તંદુરસ્ત

સ્વાસ્થ્ય આપણા જીવનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, એવું કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય તંદુરસ્ત તો જીવનમાં તમામ વસ્તુઓને મેળવી શકાય. તો જે લોકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે લોકોએ આ ખાસ બાબતો પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. જો વાત કરવામાં આવે લસણની તો લસણ એક એવી ખાદ્ય સામગ્રી છે […]

કિચન ટિપ્સઃ-લસણનો ઠેસો બનાવો હોય તો જોઈલો તેનો માપ અને સરળ રીત

  ખૂબ જ ચટપટૂં અને ટેસ્ટિ ખાવાનું કોને ભાવતું નથી, સૌ કોઈને આ પ્રકારનું ભોજન પ્રિય હોય છે, જો કે ઘણી વખતે કિચનમાં કંઈ ન હોય અને ભૂખ બહુજ લાગી હોય ત્યારે આપણે કિચનમાં સૌ પ્રથમ ફ્રિજમાં શોઘખોળ કરતા હોઈએ છીએ, કે કંઈક મળી જાય અને આપણી ભૂખ મટી જાય ,આજે આપણે ઈન્સ્ટન્ટ ભૂખ માટે […]

ઔષધીય ગુણોથી ભરપૂર લીલા લસણના અઢળક ફાયદાઓ વિશે જાણો

લીલા લસણના અઢળક ફાયદા ઔષધીય ગુણોથી હોય છે ભરપૂર લીલુ લસણ કરે છે રામબાણનું કામ શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. આમ તો લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે.તેનો સ્વાદ સૌમ્ય અને ઓછો તીખો હોય છે.કળી બનતા પહેલા લીલા લસણને જમીનમાંથી […]

ગુજરાતમાં લસણનું 21,516 હેકટરમાં બમ્પર વાવેતર, સારા ભાવની આશાએ ખેડુતોએ વાવેતર વધાર્યું

રાજકોટ  :  સૌરાષ્ટમાં આ વર્ષે રવિ સીઝનનું સારૂએવું વાવેતર થયું છે. ખરીફપાકના સારા ભાવ મળવાથી ખેડુતોએ પણ ખૂશખૂશાલ બનીને રવિ સીઝનમાં વાવેતર વધાર્યું છે. જેમાં  લસણનું વાવેતર દોઢા કરતા વધી જતા નવી સીઝનમાં પાક બમ્પર થવાની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં લસણ પકવતા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સવાયાથી દોઢાં વાવેતર થયાં હોવાની ખબરો મળી […]

સામાન્ય લસણની તુલનામાં કાશ્મીરી લસણ અનેક ગણું ફાયદાકારક

હિમાલયન લસણના છે અનેક સ્વાસ્થ્ય લાભો સામાન્ય લસણ કરતા અનેક ગણું ફાયદાકારક અનેક રોગોને કરે છે ચપટી ભરમાં દૂર લસણનો ઉપયોગ ભારતીય રસોડામાં લગભગ દરરોજ થાય છે. પરંતુ શું તમે ક્યારેય હિમાલયન લસણ વિશે સાંભળ્યું છે અથવા કાશ્મીરી લસણ વિશે સાંભળ્યું છે. આ લસણ એટલું લોકપ્રિય નથી પરંતુ નિષ્ણાતોના મતે તે સામાન્ય લસણ કરતાં અનેક […]

રાજ્યમાં રવિ મોસમમાં વાવેતરની ધૂમ સીઝન, રાયડો,ધાણા અને લસણના વાવેતરમાં થયો વધારો

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ એકંદરે સારી રહ્યું હતું .મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. એટલે આ વર્ષે રવિ સીઝનમાં ધૂમ વાવેતર થઈ રહ્યું છે. આ વખતે ધાણા. રાયડો, અને લસણના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ધાણાનું વાવેતર 86,634 હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલી સીઝનના 93,000 […]

લો બોલો, ઈમરાનખાનના આ મંત્રીને લસણ અને આદુ વચ્ચેનું અંતર નથી ખબર, વીડિયો વાયરલ

દિલ્હીઃ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી ફરી એકવાર સોશિયલ મીડિયામાં મીમ્સ અને ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ગાર્લિકનો અર્થ આદુ થાય છે. સોશિયલ મીડિયા ઉપર તેમનું આ નિવેદન હાલ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં શેયર કરેલી એક ક્લિપમાં પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી […]

કિચન ટિપ્સઃ લસણને લાંબો સમય સુધી સાચવવા માટે આટલું કરો, ક્યારેય નહી બગડે લસણ

લસણને સાચવી રાખવા તેમાં આખું મીઠું રાખો અનાજમાં નાખવાની દવા લસણમાં નાખો સામાન્ય રીતે દરેક ઘરની ગૃહિણીઓ કાંદા લસણ મોટે ભાગે વધુ લઈને સાચવી રાખે છે, ત્યારે 6 કે તેથી વધુ મહિના માટે તે સચવાય એ માટે અનેક નુસ્ખાઓ કરતી હોઈ છે, છત્તાં પણ ઘણી વખત લસણ પોલુ પડી જાય છે અથવા તો લસણમાં પાંખવાળા […]

લસણ અનેક ઓષધિય ગુણોથી ભરપૂર – કફ, શરદી અને ખાસી માટે રામબાણ ઈલાજ

લસણના અનેક ઔષધિય ગુણો કફ,શરદી અને ખાસીમાં લસણનો ઉપયોગ ગુણકારી આપણા કીચનમાં રહેતી મોટા ભાગની ચીજ વસ્તુઓ આપણા  રોગની સારવારમાં મહત્તમ ઉપયોગી હોય છે પરમતુ ઘણી વખત આપણે તના ઉપયોગથી અજાણ હોઈએ છીએ માટે તેને સાચી રીતે ઉપયોગમાં લઈ શકતા નથી, આજકાલ શરદી,ખાસી અને કફ જેવી સમસ્યાઓ મોટે ભાગે દરેકના ઘરમાં જોવા મળી રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code