ગુજરાત સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના કર્યા આદેશ
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના આદેશ કર્યા છે. ગેસ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના એક જૂનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જૂનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે. જેમાં ચિંતન વૈષ્ણવને સિપુ પ્રોજેક્ટ(પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે […]